________________
( ૭ ) શબ્દો સાંભળવાની આશા, ઉમર થવા છતાં સ્ત્રીઓ તરફથી સેવાચાકરી મેળવવાની આશા, તંદુરસ્ત રહેવાની આશા, એ બધીય આશાઓ પૂરી થાય એ માટે મોટામાં મોટી જીવિતની આશા, એમ આશાઓને કાંઈ અંત છે જગતની માયામાં મુંઝાયેલ કયા માનવીને આશાએ ઘેર્યો નથી. માનવી જલને મરે આશા ઓછીજ કાંઈ મૃત્યુ પામવાની છે ! | ગમે તેમ ભાવડશાહની આશાઓ પણ હવે એક પછી એક વિકાસ પામવા લાગી. એને વિકાસ થવા માટે જગમાંથી વ્યાજબી કારણ મળ્યું હતું. અત્યારે તો એક પછી એક મનોરથ થવા લાગ્યા. ઈચ્છા કરવી એ માનવીના અધિકારની વાત છે એ આશા પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે પણ મનુષ્યને આધિન છે છતાં ઈચ્છાઓની પરિપૂર્ણતા તો બળવાનમાં બળવાન ગણાતા વિધિનેજ હાથ છે ત્યાં માનવીને ઉપાય ન ચાલે, પ્રયત્નના ફળ તરીકે જથી તો લાત પણ પડે.
પૂર્ણ સમયે એ ઘડીએ મનહર રસુંદર બાલુડાને તો જન્મ આપે એ સુંદર બાલુડે-વછેરો) જોત જોતામાં ત્રણ વર્ષનો છે, એ મનોહર અધકિશોર સર્વની આંખમાં અમી વરસાવી રહ્યા હતા, જાણે એ પિતાને શિખવાની કળા પૂર્વભવમાંથી શીખીને જ આવ્યું હોય ને શું ! એની જતિમાં એનાથી અધિક સુંદરતા બીજેથી ન મળે, એની