________________
(
૮ ).
આંખ, એને હેહારવ, અભૂત હતાં. વાહ ! શું એની મનહર ચાલવાની છટા !
ભાવડશેઠ અને ભાગ્યવતી તે તેને બાળક કરતાં પણ અધિક ચાહતાં, એને જોઈ અર્ધાઅર્ધા થઈ જતાં એમની આશાઓના સ્વમ હાથ વેંતમાં જણાયાં, ખચીત આ ભાગ્યશાળી અવ કઈ રાજા મહારાજાનાં આંગણું ભાવશે એમની દરિદ્રતાને નાશ થવાની હવે ઘડીઓ ગણતી હતી. એમની પ્રમાણિકતા, ધર્મભાવના, નિઃસ્વાર્થ વૃત્તિનાં ફળ નજર આગળ જણાયાં, હાડેહાડ પ્રસરેલી એ શુદ્ધ ભાવના એક નિષ્ઠા આગળ દુષ્કર્મને ઉદય કયાં સુધી ટકી શકે વારૂ ત્રણેકાળ જીનપૂજન, ત્રણેકાળ ગુરૂવંદન, અને સમય પ્રતિકમણ, દાન, શિયલ, તપ અને ભાવનામય ધાર્મિક શુદ્ધ પ્રવૃત્તિ એવા સુંદર ભેગમાં મલીનતા કેટલો વખત રહે વારૂ. એવી કિયા તે બીજા પણ ઘણાય કરનારા હોય છતાં ભાવનામાં અવશ્ય તફાવત હોય તેથીજ જેવી ભાવના તેવુંજ ફળ.
શત્રુ અને મિત્ર તારીફ કરે એવી કિશોર અવની નમણુઈ હતી, જનસમુહના ટોળેટોળાં એને જેવાને આવતાં, જે જે જોતાં તે જીવનમાં અમુલ્ય વસ્તુ જોવાની સાર્થકતા સમજતાં, ન જેનારા જેવા માટે વલખાં મારતાં ને પહેલી જ તકે એ જોવાની વસ્તુ જોઈ લેતાં, એ તિર્યંચ પણ જાણે મનમાં સમજતું હોય કે આ બધાંય મને જેવાને