________________
( ૩ ) “ એમ નહિ ચાલે કાલું? તું વળી વાત ચાળી નાખે છે. એ સ્પષ્ટ સમજાય છે. ભય રાખીશ નહિ. તારા મનમાં જે જીજ્ઞાસા હોય તે સંકેચ રાખ્યા વિના કહે! ”
અન્નદાતા ! ક્ષમા કરજે. હું જરા ઉતાવળીયે છું. હું એમ કહેવા જતો હતો કે ચોપાટ રમી આપ શિકાર ખેલવા તો પધારશે પણ આપને બેસવા ગ્ય અવજ કયાં છે ?”
કાલસિંહની વાત સાંભળી તપનરાજ ચમક્યો. “આટલા બધા મારે ચઢવા કિંમતી અા છતાં તું એ શું બકે છે કાલીયા ?”
નામવર ! હું તે ઠીક કહું છું. આટલા બધા અવ છે પણ એ કાંઈ નહિ.” કાલુએ દાવ જોઈને ટાણે માર્યો. તપનરાજના મનમાં અધિરાઈ વધી.
આવા કિમતી અવરને તું કાંઈ નહિ કહી કાખેડી મારું અપમાન કરે છે કાલીયા, યાદ રાખજે તે અદલ તને યેગ્ય શિક્ષા કરવામાં આવશે.”
રાજા સહેવા તૈયાર છું મહારાજ ! પણ હું તો જે સત્ય છે તેજ આપ નામદારને બતાવું છું.” કાલુએ નિર્ભય થઈ કહ્યું. વાત શરૂ કરી તો હવે એને રંગ પર લાવી મુદ્દાની વાત કહેવા એની વૃત્તિ ઉશ્કેરાઈ.