________________
( ૪ )
સાધવાના ધંધા હેય, એવા આડંબરથી જગતને ધુતવાની ઘેલછા હાય, હરકોઈ આને પૈસા મેળવવા પુરતાજ સ્વાર્થ હાય પણ જનતાને જો લાભ ન થાય, તેમજ એ પૈસા નીતિના છે કે અનીતિને એ પણ સમજવાની જરૂર ન હાય. જ્યાં મનમાં એવી અધમજ આકાંક્ષા રહેલી હાય ત્યાં સારામાં સારા ધંધા કરવાથીય શું ?
ભાવડશાહને એ ઘેાડીઆથી કાળે કરીને અનેક વછેરા ઉત્પન્ન થયા, સુર્યના સત્યાવને પણ ઝાંખા પાડે એવા ઉત્તમ કિશાર અશ્વ જેવા તા હવે ભાગ્યયેાગે અનેક અભ્યા ભાવડશાહને ત્યાં જન્મ્યા, એક એક વર્ણના અનેક અવા ભેગા થયા. એક કિશાર અન્ધે જ્યારે કાંપિલ્યપુર ઘેલું કરેલુ, હવે તા કિશાર જેવા એક વર્ણવાળા અનેક અવા, એવા અનેક વર્ણ વાળા અવાના હેહારવથી કાંપિલ્યપુર શેાભી રહ્યું. એની કીર્ત્તિ દેશ વિદેશ પ્રસરી ગઈ.
દિવસ ઉપર દિવસેા પસાર થવા લાગ્યા. જોત જોતામાં એ અવા તૈયાર થયા, તે રાજદરબારનાં આંગણાં શાભાવે તેવા થયા, આવા અનેક ચિત્ર વિચિત્ર અવાને જોઈ ભાવડશાહ વિચારમાં પડ્યા. “ આ અવાને માટે શુ કરવુ, એ અધાય અવેા લક્ષણવતા છે. કાઇ પરીક્ષક હાય તાજ એની કિંમત આંકી શકે. બાકી તેા અધા આગળ આરસી ધરવાથી કે બહેરા આગળ ગીત ગાવાથી શું ? ઝવેરી વગર હીરાની