________________
(40)
ભાવડશાહની સારી સ્થિતિ આ બાલકિશારના સુપગલાંનેજ આભારી હતી.
સજ્જન અને દુનના સંસ્કારજ કોઈ વિચિત્ર હાય છે કે ગમે તે સ્થિતિમાં ચાહે શ્રીમંત હાય કે રાજા અગર મહારાજા હૈાય પણ દુર્જન તે દુર્જન જ રહેવાના અલ્કે એવી સારી સ્થિતિમાં એની દુતાના વિકાસ સારી રીતે થવાના, અનેક પ્રકારનાં સાધને મળવાનાં, મૃત્યુના મુખમાં જવાની તૈયારી કરે ત્યાં સુધી એ સ્વભાવ એવાજ રહેવાના, મુર્ખાઓને અથવા તા દુજ નાને સુધારવાને વિદ્વાને, કવિઓ, અને દાકતરાએ પણ હાથ ધેાઈ નાંખેલા ત્યાં આાના તે શું ઉપાય !
આ બાળિશેાર દુનાની આંખમાં કણાની માફ્ક ખુંચી રહેલા, એટલે વાત વધતાં રાજદ્વારી માણસામાં ચર્ચાણી, એક માણસે એ વાત ધ્યાનમાં લીધી. એણે નક્કી કર્યું કે રાજાને એ સંબધી વાત કરશુ આવા સુંદર અશ્વકિશાર તા રાજદરબારે જ શોભે !
વાંચવા અને રાખવા લાયક પુસ્તકા— ૧ પ્રતિભા સુંદરી યાને પૂર્વકનુ પ્રાબલ્ય ૨ શ્રી અારા પાર્શ્વનાથ ચરિત્ર.
૩ શ્રી ગિરનારજી વિના ઇતિહાસ સચિત્ર,
૧-૪-૦
૧-૦-૦
૧-૪-૦