SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (40) ભાવડશાહની સારી સ્થિતિ આ બાલકિશારના સુપગલાંનેજ આભારી હતી. સજ્જન અને દુનના સંસ્કારજ કોઈ વિચિત્ર હાય છે કે ગમે તે સ્થિતિમાં ચાહે શ્રીમંત હાય કે રાજા અગર મહારાજા હૈાય પણ દુર્જન તે દુર્જન જ રહેવાના અલ્કે એવી સારી સ્થિતિમાં એની દુતાના વિકાસ સારી રીતે થવાના, અનેક પ્રકારનાં સાધને મળવાનાં, મૃત્યુના મુખમાં જવાની તૈયારી કરે ત્યાં સુધી એ સ્વભાવ એવાજ રહેવાના, મુર્ખાઓને અથવા તા દુજ નાને સુધારવાને વિદ્વાને, કવિઓ, અને દાકતરાએ પણ હાથ ધેાઈ નાંખેલા ત્યાં આાના તે શું ઉપાય ! આ બાળિશેાર દુનાની આંખમાં કણાની માફ્ક ખુંચી રહેલા, એટલે વાત વધતાં રાજદ્વારી માણસામાં ચર્ચાણી, એક માણસે એ વાત ધ્યાનમાં લીધી. એણે નક્કી કર્યું કે રાજાને એ સંબધી વાત કરશુ આવા સુંદર અશ્વકિશાર તા રાજદરબારે જ શોભે ! વાંચવા અને રાખવા લાયક પુસ્તકા— ૧ પ્રતિભા સુંદરી યાને પૂર્વકનુ પ્રાબલ્ય ૨ શ્રી અારા પાર્શ્વનાથ ચરિત્ર. ૩ શ્રી ગિરનારજી વિના ઇતિહાસ સચિત્ર, ૧-૪-૦ ૧-૦-૦ ૧-૪-૦
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy