________________
( ૪૫ ). ધર્મચંદ્ર શેઠે પણ તરતજ ભાવડશાહને દ્રવ્યની મદદ કરી. ધમી માણસેને જયારે પિતાની ઉદારતાનો પરિચય આપે હોય છે દિલેર દીલથી ભક્તિ કરવાની હોય છે. શુદ્ધ સાધમીક બંધને જ્યારે મદદ કરે છે ત્યારે એમને દલીલની જરૂર નથી હોતી, કે તમારે શું કામ છે? શા માટે જોઈએ છે; ઓછા હશે તો નહિ ચાલે, વગેરે વાણીવિલાસની વાચાળતા એવાઓને ન હોય, એવી વાચાળતા બેટ ડેળ કરી જમાનાને ઠગનારા, આડંબરી અને ધૂર્ત પુરૂષો માટે રહેવા દઈએ તો ઠીક !
પ્રકરણ ૭ મું.
અશ્વ કિશેરને માટે. “ભલાઈ કરી લે, જગતમાં શું લઈ જવાનું છે,
ધન દોલત પરિવાર, બધું અહીં રહેવાનું છે; વાવીશ તેવું લણશ, એ જગતની નીતિ છે. કરીશ તેવું પામીશ, જગતની એ રીતિ છે. ”
પિતાના સામાન્ય ઘરને શોભાવનારી એ જાતવંતી ઘેડીને જોઈ શેઠાણું પણ ખુશી થયાં. જાણે પૂર્વના એકબીજાના રૂણાનુબંધ હોય એવી રીતે એકબીજા તરફ મમ