SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬ ) તે સાક્ષાત્ દૈભાગ્ય અને દરિદ્રનારાયણના અવતાર જેવા જ છીએ.” ભાગ્યવતી ! ખરેખર તમે ભાગ્યવતી જ છે તમારું નામ પાડવામાં જરાય ભૂલ થઈ નથી મનમાં જરાય ખેદ ન કરશે શ્રાવિકે ! ” ત્યારે પ્રભુ કહેશે અમને જરી, આવી દરિદ્રતા છતાં હું કેવી રીતે ભાગ્યવતી થઈશ. અમારા ભાગ્યનો ઉદય કયારે થશે? કેવી રીતે થશે? ” શેઠાણીના વચન સાંભળી જ્ઞાની મૌન રહ્યા એ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવે તે માટે વિચારમાં પડયા એવી સાવદ્યભાષા બેલવી એ મુનિને દુષણ રૂપ કહેવાય. “ અમારા ભાગ્યમાં આપને શું કાંઇ અનિષ્ટ જણાય છે વારૂ, કેમ આપ મૌન રહ્યા ? ” અનિષ્ટ નહિ, પણ ગ્રહસ્થનું ભાગ્ય જેવું એ સાવધભાષા મુનિને અકલ્પનીય હોવાથી મારે મૌન રહેવું પડયું. ” હશે કાંઈ નહિ, આપના સંયમને બાધા થાય એમ કરશો નહિ. ” શેઠાણીએ મન વાળ્યું. પણ વિચાર કરતાં જણાય છે કે જે કે આ સાવદ્ય
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy