________________
( ૩૭ )
રન છે છતાં પરિણામ લાભનું કારણ થાય એમ છે માટે હે ગુણવતી ! હું કહું તે એક ચિત્તે સાંભળ! ”
જ્ઞાનીની વાણી સાંભળવા શેઠાણ અતિશય આતુર ચાં, ભાગ્યમાં શું લખાયું હશે એ જાણવા હૃદય ધબકવા લાગ્યું
તમારા ભાગ્યનો ઉદય નજીકમાં જ થાય એવો વિધિ છે. ”
કેવી રીતે ભાગ્યનો ઉદય થશે.”શેઠાણીએ પૂછયું.
આજે ચોથે પ્રરે એક ઘડી બજારમાં વેચાવા અાવશે. તે ઘોડી તમે ખરીદ કરજે, એનાથી પરંપરાએ તમને પુષકળ ધનની પ્રાપ્તિ થશે, ભાગ્યનો ઉદય થશે. ” : “જ્ઞાની ગુરૂનું વચન શ્રવણ કરી શેઠાણ અતિ પ્રસન્ન થયાં, ગુરના વચનની તેમણે શુકન ગાંઠ વાળી” આપનું વચન રામ મોઘ થાઓ !
એથીયે વધીને વિશેષ કહું છું કે એ ધનથી ભવિષ્યમાં તમારો પુત્ર જય તીર્થનો ઉદ્ધાર કરશે ” ગુરૂના વચન સાંભળી શેઠાણીને ઘણે હર્ષ થ.
ગુરૂ તરત જ આહાર લઈને ત્યાંથી રવાને થઈ ગયા. એડી જ વારમાં શેઠ દુકાનેથી આવી પોંચ્યા.
શેઠાણીએ ગુરૂનું કહેલું વચન શેઠને સંભળાવ્યું. શેઠ