________________
( ૩૮ )
પણ એ વચન સાંભળી મ ખુશી થયા. વહેલા વહેલા ભાજન કાર્ય સમેટી દુકાને ચાલ્યા ગયા.
साधुनां दर्शनं पुण्यं तीर्थभूताहि साधवः । तीर्थं फलति कालेन, साधवस्तु पदे पदे ॥
१ ॥ ભાવાર્થ :—“સાધુઓના દર્શનથી મહાન પુણ્ય થાય છે કેમકે સાધુઓ જંગમ તીર્થ સ્વરૂપ ગણાય છે. સ્થાવર તીર્થ,તા કાલે કરીને ફળ આપનારાં નિવડે છે ત્યારે સાધુઓનુ દર્શન તાત્કાલિક ફળને આપનારૂ છે. ”
66
પ્રકરણ ૬ હું.
લક્ષણવંતી ઘેાડી,
ધર્મચંદ્રશેઠના સમાગમ પછી ભાવડશાહે એક દુકાન ભાડે રાખી નાના પાસેથી પેાતાના વ્યાપાર શરૂ કર્યા હતા. કાથળેા એમણે હવે મુકી દીધા હતા આખા દિવસ દુકાન ઉપર બેસી પ્રમાણિકપણે અને એકજ ભાવે ગ્રાહૂકા સાથે લેવડ દેવડ કરતા હતા. એમાંથી પેાતાને વિશેષ તા નહિ