________________
( ૪ ) છતાં જેનું ભાગ્ય બુલંદ હોય તેના જ ઘરમાં એ નક પ્રવેશ કરતી હતી, બાકીતો હજારો ડાચાં વકાસેલા એ વહી જતી નીકને જોયા કરતા ને નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાખતા, અપ શકિતવાળે મનુષ્ય એ સિવાય બીજુ કરે પણ શું?
ચોકમાં અનેક પ્રકારની ચીજો બજાર ભાવે વેચાતી. કંઈક રીજ લીલામથી વેચાઈ જતી. જાનવરે પણ ચિક બજારમાં વેચાવા માટે આવતાં હતાં.
શેડની ચપળદષ્ટિએ ચેક બજારમાં ચારે કોર ફની હતી. આજે ઘોડીની ખરીદી કરવાની હોવાથી શેઠની આપેલી સુવર્ણમહિરો શેઠે દુકાનમાં તૈયાર રાખેલી હતી કારણ કે દેવતાના વચનની જેમ જ્ઞાનીનું વચન કદિ અન્યથા નજ હાય, અરે કદાપિ પ્રમાદવશે પણ દેવવચન અન્યથા હોય પણ પ્રમાદ રહીત એવા પૂર્ણ જ્ઞાનીનું વચન એ તો અમેઘજ હોય.
દૂર માણસોનું ટોળુ કંઈક ગરબડાટ કરતું શેડની ચકોર આંખોએ જોયું. એ શું હશે તે જાણવાને શેઠનું ચું ધબકવા લાગ્યું. શેઠ ત્યાં જઈ પહોંચ્યા. ટોળાની એક બાજુએ સુંદર લક્ષણવંતી ઘોડી લઈને એક માણસ પરદેશી સાર્થવાહ જેવા જણાતા પોષામાં ઉભેલો જણાય. સર્વકઈ એ ઘડીની કિંમત પૂછી રહ્યા હતા. એ સુંદર ઘોડી ખરીદવાની કેને તાલાવેલી ન હોય, પણ એની કિમત સાંભળી બધા ચિકી જતા આખા શહેરમાં ફરી ફરીને સોદાગર થાકી ગયેલ