________________
( ૨૯ )
ગઢડા નીચે કાંઇક છૂપાવી દીધુ. પાછળ એપણુ મહાર નિકળ્યા. ભાવડશેઠ ગાડીવાનને બૂમ મારે તે પહેલાં ધર્મ ચંદ્રોડ એલ્યા. “ હ્યા ભાઈ! ત્યારે હું પણ રજા લઈશ એને મેલાવવાની જરૂર નથી, મારી રાહ જોતા એ તૈયાર જ છે આવો હા ! કામકાજે જરૂર મારે ત્યાં પધારો, તમારા સરખા ધીબાંધવના આગમનથી અમારા આંગણાં પાવન થશે. ”
'
cr
શેઠને પણ તરત જ પાછળ આવેલા જોતાં ભાવડશેઠને સમજ ન પડી. તેમણે કહ્યું “ આપનું વચન હું જરૂર ચોદ રાખીશ, અમને જરૂરી પ્રસંગે આપ કામ આવશે. એ કાંઈ આછા અહેશાન ન કહેવાય, ભાવડશેઠે વિવેક કર્યો.
મીઠું સ્મિત કરતા ધર્મચંદ્ર પાતાની ગાડીમાં બેઠા, ને ગાડીવાને પાતાને સ્થળે જવાને ઘેાડા મારી મુકયા, એ જાય એ જાય જોતાં જોતાં ગાડી ભાવડશેઠની નજર આગળથી પણ અદ્રશ્ય થઇ ગઇ.
ભાવડશેઠ ઘરમાં આવ્યા ને મેમાન માટે પાથરેલુ ગાદલું ઉપાડયું, મેમાનને ગયેલા જાણી સૌભાગ્ય શેઠાણી પણ ત્યાં આવી પહોંચ્યા. ગાઇડુ ઉપાડતાં બન્નેની નજર સમકાલે એક પેટલી ઉપર પડી. “ એ શું એ! ”
ધડકતે હૈયે ભાવશેઠે પાટલી ઉચકી, ભારે લાગી તા