________________
| ( ૨૮ ) “ભાડેશેઠ! હું કાંઈ તમારી પ્રશંસા કરતા નથી પણ મારી એટલી જ ઈચ્છા છે કે કુલ નહિ ને ફુલની પાંખડી, કંઈક મારી તરફથી ભેટ સ્વીકારે ! ”
“એવું તમારું લઈને હું શું કરું? એથી તો મહેનત મજુરી કરતાં આળસ આવે, મતનું ખાવાની વૃત્તિ થાય, એથી મનમાં અનેક બાટા વિચાર આવ, બીજા પણ અનેક દોષ અમારામાં ઉત્પન્ન થાય, છતાં આપની આવી લાગણી છે તો કઈ પ્રસંગે અમને ખપ આવશે.”
ધર્મચંદ્રશેઠે વિચાર કર્યો કે “આપણી માગણીના આ સ્વીકાર કરે એમ નથી, એ સત્વવંત પુરૂષ લાંબો હાથ કરી આપણી પાસેથી નજીવી રકમ પણ લેશે નહિ. માથાજીક કરવી નકામી હતી છતાં એને આપી જવું એ સત્યજ ! હવે કેવી રીતે આપવું એનોજ માત્ર વિચાર કરવાને ?”
નગરશેઠ જેવા મોટા માણસની પધરામણી થતાં સૌભાગ્ય શેઠાણુતા એમનાથી દૂર થઈ ગયાં. એવા માણસ સાથે ઉભા રહેવું કે એ બન્નેની વાત ચિત પાસે ઉભાં રહી સાંભળવી એમાં અવિનય જણાય, જેથી શેઠાણી ઘરમાં જઈ એમના ગૃહકાર્યમાં જોડાયાં.
છેલ્લે જવાને નિશ્ચય કરી ધર્મચંદ્રશેઠે જણાવ્યું “જા ગાડીવાનને બોલાતો!”નગરશેઠના શબ્દો સાંભળી ભાવડશાહ બહાર આવ્યા. એ સમયને લાભ લઈ ધર્મચંદ્રશેઠે પાથરેલા