________________
( ૩૨ ) રબાનીથી મહ્યું છે. નાથ ! આ દ્રવ્યના ઉપચાર કરવાની શ્રાવક ધર્મને શી હાની છે એ સમજાવશે જરી.”
હશે. તમારું કથન સત્ય છે ! હું તો એટલું જ ઈચ્છું છું કે અનીતિથી કે બીજાને છેતરીને દ્રવ્ય મે. એના કરતાં ગરીબીમાં પ્રમાણિકપણે રહેવું સારૂ ! ગરીબોન. રક્તથી પેસે મેળવે એના કરતાં મરી જવું બહેતર. નાના મેટાં અનેક જનનાં અંતર કકળાવી. બે વચની બની ગરીબને ભેગે માલદાર બનવું એના કરતાં નિર્ધનપણું સારું. અનેક દીન, ગરીબોના પ્રાણરૂપ અપ થાપણ વિશ્વાસથી સંપાયેલી, તેને દૂરૂપયોગ કરી એમને રડાવી છે થાપણે સ્વાહા કરી જવી કે અતિ કુશળતા વાપરી ચતુરાઈથી એ ભયંકર ગુન્હા ઉપર પડદે નાખી સમાજમાં સારા ગણાવા બુદ્ધિનો ઉપયોગ કરવા. એ પસાથી હરાજી
જશેખ કરવા, માનવ જીવનની અધમમાં અધમ પરાકાષ્ટા એથી બીજી તે ન જ હોય, આજના પંચમકાલમાં એકાંત સ્વાર્થમાં અંધ થએલા મનુષ્ય પોતાનાથી અપ શક્તિવાળા તરફ ઠગાઈ વિદ્યાની કુશળતા ચલાવી તેમજ પાતાથી અધીક પ્રત્યે ખુશામતનાં જળહળતા મધુરા તીરેનો ઉપગ કરી કેટિટ્યતામાં અબ નિપુણતા મેળવે છે કે એવા માનવ શયતાનથી તોબાહ ! તબાહ ! ”
આપે કહેલા પુરૂ જગતમાં ઘણાય હશે. અથવા તે થશે. પણ ધર્મચંદ્ર શેઠનો આશય તે આપણને ઠગવાને