________________
સુરસુંદૂરી.ચરિત્ર
પ્રથમ જે સ્ત્રીના પ્રલાપના શબ્દ મારા સાંભળવામાં આયૈા, તે એની સ્રી કનકમાલાના જ નક્કી હાવે. જોઇએ.
૨૩
ત્યારપછી ક્ષાંતર પછી જે પુરૂષના શબ્દ મેં સાંભળ્યેા તે એના શત્રુનભાવાહનના છે; અથવા આ નિક કલ્પના કરવાની મારે શી જરૂર છે! પ્રથમ અહી રહીને હુ' જે કંઇ પેાતાનું ચરિત્ર આ ચિત્રવેગ કહેશે તે સાંભળું.
એમ વિચાર કર્યા બાદ હૈ ધનદેવ! તેનાં સવ વચન સાંભળવા માટે એ પ્રારભ કર્યાં.
ચિત્રવેગની દુ:સ્થિતિ
બહુ વેદનાથી પીડાતા ચિત્રવેગ ખેલ્યા.
હે સુપ્રતિષ્ઠ ! એ પ્રમાણે બહુ પ્રકારના વિલાપ કરતી અને દુ:ખથી પીડાયેલી મારી સ્ત્રી કનકમાલાને, નભાવાહન ઉઠાવીને ઝડપથી ચાલ્યા ગયા.
ત્યારપછી દુઃસહ સર્પાએ કરેલી વેદનાથી ક'પતા અને અધિકમાં સ્ત્રીના વિયાગથી ઉત્પન્ન થયેલા દુઃખ વડે અત્યંત તપ્ત હું બેહાલ રહ્યો છું.
તેટલામાં હું સુપ્રતિષ્ઠ! તમે પણ મારા પુણ્યને લીધે આ સ્થાનમાં આવ્યા અને તમાએ આ દિવ્યમણીના જળ વડે મને અપાર વેદનામાંથી મુક્ત કરી.
માટે હું પરામકારી ! આપે મને જીવતદાન આપ્યુ છે, એમાં કઈ સત નથી.