________________
સુરસુંદરી ચરિત્ર
એમ સમજી દહનક્રિયા માટે નભાવાહનના પરિજના એને સ્મશાનમાં લઈ ગયા અને તરત જ તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવ્યેા,
e
તેજ વખતે તેના વિષને દૂર કરી અહી આવ્યા છું અને મારા મનમાં એવા
એને લઈ હું વિકલ્પ થયા.
એણીનું મરણુ સાંભળીને આ મારા મિત્ર શું કરે છે? અથવા અર્ધપ તારા રાગની દૃઢતા તેવીને તેવી જ છે કે કઈ ઓછી થઈ છે ? એમ જોવા માટે.
હે સુતનુ! આ ખાળાને અદૃશ્ય રાખી આ રચના મે' કરી.
હે ભદ્ર ! હાલમાં તારા નિશ્ચય જાણીને મે એને પ્રગટ કરી, માટે તારે કાઈ પ્રકારની શંકા કરવી નહી અને જરૂર આ કનકમાલા છે.
એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધરનુ સુખકમલ બહુજ પ્રફુલ્લ થઈ ગયું.
ચિત્રવેગ અભ્યર્થના.
ચિત્રવેગ વિદ્યાધર હાથ જોડી તે દેવને પ્રણામ કરી કહેવા લાગ્યા.
હે સુરાત્તમ ! અહા ! આપના સ્નેહ, દાક્ષિણ્ય અને મિત્રવાત્સલ્ય કાઈ અપૂર્વરૂપમાં ગેાઠવાયેલાં છે.
આપે જે મિત્રતતાના સંબ`ધ સાચવ્યા છે, તે આપ સરખા સજ્જનાને લાયક છે. કહ્યુ` છે કેઃ