________________
૩૮૨
સુરસુંદરી ચરિત્ર
વળી
કેટલાક તા જડીબુટ્ટીએ મગાવવા લાગ્યા. તે ઔષધીઓના મત્રેલા જલવડે તે ખનેના શરીરે સિચન કરવા લાગ્યા.
તેમના શરીરે કટક નામની ઔષધીએને બાંધવા લાગ્યા. તેમજ ઔષધેાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા,
એ પ્રમાણે ગાડિકાના સમુદાય સાથે સર્વ વિદ્યા ધરાએ ઘણા ઉપચાર કર્યા. પરંતુ ધૃત સિંચનથી અગ્નિની માક ઉલટા વિવકાર બહુ જ પ્રખલ થઈ ગયા.
ત્યારપછી રાજા ત્યાં નિરીક્ષણ કરતા એવા વિદ્યાધરાને દિવ્યમણી લાવા' એમ અન્યક્ત ઉચ્ચાર પૂર્ણાંક કહેતા હતા, તેટલામાં એકદમ તે અચેતન થઇ ગયા.
આ સર્વ હકીક્ત જાણીને રાજાની પ્રિય ભગિની પ્રિય વદા ખાલી.
હું બાહુવેગ! જલદી તુ' જા ! જા ! શ્રી કુ’જરાવત્ત નગરમાં ભાનુવેગના પુત્ર ચ'વેગ નામે વિદ્યાધર છે, તેની પાસે જઇ મારા વચનવડે તું કહેજે કે;
તમે જે દિવ્યમણિ પ્રથમ મારી પાસેથી લઈ ગયા હતા, તે હાલમાં મને જલદી પાછેા આપે.
એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મહુવેગ બહુ ઉતાવળા ત્યાં ગયા અને તે ક્ષણમાત્રમાં દિવ્યમણિ લઈ ચદ્રવેગની સાથે પા। આવ્યું.