Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 435
________________ : ૪૧૪ સુરસુંદરી ચરિત્ર તેમના શિષ્યપ્રવર શ્રીધનેશ્વરમુનિએ ચડ્ડાવલીપુરીમાં રહીને પિતાના ગુરુશ્રીની આજ્ઞાવડે વિક્રમ સંવત્ ૧૯૯૫ ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણ દ્વિતીયા ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ સુરસુંદરી કથા પાઠાંતરવડે પ્રાકૃત [માગધી ભાષામાં રચી છે, શ્રી માન ઘનેશ્વમુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહ વડે મનહર અને રાગ તથા ઠેષરૂપી અગ્નિ અને વિષધરને શાંત કરવામાં જળ અને મંત્રસમાન આ સુરસુંદરી કથા સમાપ્ત થઈ સુંદર અને રસપ્રચુર શ્રી સુરસુંદરી ચરિત્રનું વાચન અને મનન કરી, વાચકે હદયના મેલને દૂર કરી માનવ -જન્મને સફલ કરવા પ્રયત્ન કરી, ગ્રન્થકાર મહાત્માશ્રીને પ્રિયત્ન સફળ કરો એજ અત્તરની શુભેચ્છા સહ શુભ ભાવના...વિમેરા સર્વ જાતિઃ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 433 434 435 436