________________
સુરસુંદરીચરિત્ર
બાદ મંત્રીએની સાથે ખાનગી વિચાર કરીને તેમના કહેવાથી રાજાએ મદનવેગને કષ્ટગૃહમાં નાખી દીધા અને તેની રક્ષા માટે પેાતાના હિતકારી પુરૂષાના નિયેાગ કચેરી.
૩૯૮
પરંતુ કલુષિત છે હૃદય જેનુ' અને પેાતાના પિતૃ“વધના પરિણામમાં નિશ્ચિત છે બુદ્ધિ જેની અને ફ્રેધાગ્નિથી ધમધમતા એવા મદનવેગ મહા કષ્ટથી દિવસેા નિગ મન કરવા લાગ્યા.
મદનવેગને છુટકારા
અન્યદા પર્યુષણપ ના સમય આવ્યેા. ભૂપતિની આજ્ઞા થવાથી કારાગૃહમાં રહેલા ખ‘દીજનાને મુક્ત કર્યાં. બાદ કાગૃહમાં રહેલા પેાતાના જ્યેષ્ઠપુત્રનુ` રાજાને સ્મરણ થયું અને તે વિચાર કરવા લાગ્યા.
હા ! હા ! મહાકષ્ટ છે. મારે આ પ્રમાણે પુત્રને દુઃખ આપવુ. ચેાગ્ય ગણાય નહી.
જો કે તે મારા પુત્ર બહુ અપરાધી તેમજ દુરાચારી છે, છતાં પણ તેને રૂધી રાખીને હુ મારા રાજવૈભવના સુખને વખાણતા નથી.
"
વળી જ્યાં સુધી તે બંધનમાં રહેલા છે, ત્યાં સુધી “મારૂ' પયૂષણ પર્વ પણ ખરેખર શુદ્ધ ગણાય નહીં. એમ વિચાર કરી રાજાએ તને બંધનમાંથી મુક્ત કર્યાં. અને મધુર વચના વડે તને માલાવીને કહ્યું.
હે પુત્ર! હવે તુ ખેદ કરીશ નહી, કુમારને લાયક એવી ભાગ્ય વસ્તુએમાં તું આન ંદ માન.