________________
સુરસુંદરી રિંત જ છે, કારણ કે, બાહ્ય શત્રુ અને વિષ તે એક વખત દુઃખ સહન કરવા આપી શકે છે અને પ્રમાદજન્ય પીડા તે ભવાંતરમાં પણ વારંવાર લાગુ પડે છે.
પ્રમાદને મોક્ષપુરીને કટ્ટો ચાર ગણે છે.
પ્રમાદને નરકસ્થાન સમાન ગણવામાં આવ્યા છે. માટે આવા અનર્ધદાયક પ્રમાદથી દૂર રહેવું.
હે ધર્માધિકારિઓ ! પ્રમાદને માટે વિષધર (સર્પ)ની ઉપમા આપી છે, પરંતુ તેમાં મોટું અંતર દેખાય છે,
કારણ કે, પ્રમાદ સેવનથી દરેક ભવમાં મૃત્યુ થાય છે અને સર્ષથી તો થાય અથવા ન પણ થાય.
માટે શાસકારોએ પ્રમાદ સેવનનો સર્વથા નિષેધ કરેલો છે. એમ જણ શ્રીવીતરાગ ભગવાને પ્રરૂપેલા ધર્મનું તમે આરાધન કરો.
એ પ્રમાણે સંસારને ઉદ્વેગ કરનારી, રાગદ્વેષ રૂપી શત્રુઓને નિમ્ન કરનારી અને વૈરાગ્ય જનક ધર્મદેશના ગુરુમહારાજે આપી.
તે સાંભળી વિરક્ત થયેલ રાજ બાલ્યા. ' હે ભગવન! મારે પુત્ર મદનવેગ મારી ઉપર વિર કરે છે, તેનું શું કારણ? અને હાલમાં તે ક્યાં છે?
સૂરિમહારાજ બોલ્યા હે નરેદ્રજે સબંધને જીવ કાલબાણયુર થયા હતા, તે તારી વિહાએને વિષે કરી સુરસુંદરીનું હરણ કરીને જતે હસે તે સમયે
-
-