________________
- ૪૦૮
1 સુરસુંદરી ચરિત્ર પછી નારક, તિર્યંચ અને મનુષ્યના ભાવોમાં દારૂણ દુઃખે અનુભવીને સિદ્ધપુર નગરમાં સુરથના નામે તે કિનવતીને પુત્ર થયે.
બાદ ક્ષયના રોગથી તેના સુગ્રીવ રાજા મરી ગયા એટલે તે રાજા થયે.
તેને કર્મના ઉદય વડે તે રાજ્યને સુપ્રતિ ઠે પિતાને સ્વાધીન કર્યું. રાજ્યથી ભ્રષ્ટ થયેલ તે સુરથ ચંપાનગરીમાં આવ્યું.
કીર્તિધર્મ ભૂપતિએ પિતાને ભાણેજ જાણી તેને દેશના છેવટના ભાગમાં સે ગામ આપ્યાં.
ત્યાં પણ તે બહુ અનીતિ કરવા લાગ્યા.
બાદ ભીમ નામે કીતિધમ રાજાને પુત્ર હતે. તેણે તે દુરાચારીને ગામડાં ખેંચી લઈને દેશ બહાર કર્યો.
પછી પરિભ્રમણ કરતા તે સુરથ બહુ દુઃખી થયો. છેવટે અજ્ઞાનતપ કરીને તે જોતિષવાસી શનિશ્ચર દેવ થયો. - ત્યાં તે પિતાનું પૂર્વ વૈર સંભારીને અહીં ચિત્રગતિ મુનિની પાસે આવ્યા અને તેમનાં હમેશાં છિદ્ર ગવેષણ કરતે હતો. છે. આજે વિકથામાં, પ્રમાદ સેવતા જોઈ તે દુષ્ટ તેમને ઉપાડી ગયા અને લવણ સમુદ્રમાં તેમને નાખી દીધા છે.