________________
૪૦૨
સુરસુંદરી ચરિત્ર તેમજ અમરકેતુ વગેરે અન્ય મુનિવરોને ભક્તિવડે વંદન કરીને પરિવાર સહિત રાજા સૂરિની આગળ બેઠે. ચિત્રવેગ સૂરિ
વિશુદ્ધચરિત્રપાલક, લોકે પકારી અને પરમ કૃપાળુ ચિત્રવેગસૂરિએ દેશનાને પ્રારંભ કર્યો. ' હે ભવ્યાત્માઓ ! આ અસાર સંસારમાં દુર્લભ એ મનુષ્યભવ પામીને રાગ દ્વેષને તમે ત્યાગ કરે, કારણ કે જ્યાં સુધી રાગ દ્વેષરૂપી શત્રુઓને હૃદયગૃહમાં વાસ હોય છે, ત્યાં સુધી ધમમિત્રને સમાગમ થ બહુ દુર્લભ છે, વળી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવા. અન્યત્ર પણ કહ્યું છે
“ જીજ્ઞાસુઓ! આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ ચારે કિયાઓ મનુષ્ય અને પશુજાતિમાં સમાનભાવે રહેલી છે. માત્ર મનુષ્યને ધર્મક્રિયા અધિક હોય છે. તેથી તેઓ પશુ કરતાં વિશેષ પ્રભાવિક ગણાય છે. માટે જેઓ એટલા માટે ધર્મરહિત હોય છે, તેમને તે પશુમાને જ ગણેલ છે.
હે મુમુક્ષુઓ ! ભદધિ તરાને નકાસમાન એવી ધમપ્રિયામાં તમારે પ્રમાદ કરવા નહી, પ્રમાદ સેવનથી મોટા અનર્થ સેવવા પડે છે. " હે શાને ? આ શરામાં મોટામાં એ શત્રુ અને મોટાસે માટે વિદ્યા છે તે ખરેખર પ્રદ
*