________________
४००
સુરસુંદરી ચરિત્ર અદશ્ય મદનવેગ - હવે તે મદનવેગ અદશ્યરૂપવડે પિતાની પાસમાં રહેલા સમસ્ત રક્ષપુરૂષને છેતરી હસ્તિનાપુરમાં આવ્યો અને રાજાનાં છિદ્રો જોયા કરે છે.
અદશ્યરૂપે તે જાજરાની અંદર રહ્યો હો, તેવામાં શરીર ચિંતાને માટે ત્યાં આવેલા રાજાને દિવ્ય મણિ રહિત જઈ તેના પૃષ્ઠ ભાગમાં તેણે છરીને ઘા કર્યો કે, તરત જ તે દુષ્ટ તે અંજનના પ્રભાવથી જોવામાં આવ્યો. નહીં, પરંતુ રાજા પિતે અંદરથી એકદમ બહાર નીકળી ગયે. અને તેણે કહ્યું કે, જાજરૂનાં દ્વાર બંધ કરી ઘો. કારણ કે; એની અંદર અદશ્યરૂપે કેઈપણ દુષ્ટ પુરુષ રહેલ છે.
એ પ્રમાણે નરેંદ્રની બૂમ સાંભળી, મારો ! મારો એમ બેલતા અને ભાલાઓને ધારણ કરતા એવા રક્ષકપુરુષાએ એકદમ તેનાં દ્વાર બંધ કરી દીધાં.
મદનવેગ મરણના ભયને લીધે તે જાજરૂરવિષ્ટાન કૂવામાં પડી ગયો. - કૃર પરિણામવાળે પુરુષ વેરી લોકોનું પાપ (ખરાબ) ચિંતવે છે, પરંતુ અન્યના પુ વડે તેને પિતાને જ દુઃખ આવી પડે છે.
. અંગરક્ષકાએ ઔષધિના ઉપચારપૂર્વક વ્રણ (ઘા)ને રૂઝાવનાર માટે તે જ વખતે બાંધી દીધે. તેમજ દિવ્યમણિના જલસિંચનથી ભૂપતિની વેદના દૂર થઈ ગઈ..