________________
૩૯૬
સુરસુ ંદરી ચરિત્ર
હે ભવ્યાત્માએ ! આ જગતમાં શ્રીજિને‘દ્ર ભગવાનને અલવાન એવા પણુ જે રાગાદિક શત્રુઓને પેાતાના આત્મિક - બલવર્ડ અત્યંત જીતી લીધા છે, તેઓને જે જડબુદ્ધિવાળા પુરુષા પાતાના મનેાગૃહની અંદર પાણે છે, તેવા મૂઢ પ્રાણીઓને જગત્પતિ એવા શ્રીવીતરાગ પરમાત્મા કેવી રીતે પ્રસન્ન થાય? અર્થાત્ તે શી રીતે શિવસુખ પામે !” વસ્તુતઃ ન જ પામે. મદનવેગને શિક્ષા
હવે ખગ ઉગામી ઊભી રહેલી સ્ત્રીને જોઇ વિસ્મત થયેલા રાજા પણ વિચારમાં પડયા આ ધૃષ્ટાએ મને મારવા માટે અહી' કેવી રીતે પ્રવેશ કર્યો?
એમ ચકિત થયેલા રાજાએ ભયકર હુંકારા સાથે સ્ત`ભિની વિદ્યાવડે તે દુષ્ટાના દેહ એકદમ સ્તબ્ધ કરી નાખ્યા. જેથી તે ચિત્રમાં રહેલી મૂર્ત્તિની માફ્ક ચેષ્ટા રહિત થઈ ગઈ.
દેવી પણ પેાતાના હૃદયમાં વિસ્મિત થઈ ખેાલી. હે લલિતે ! તેં આ શુ' આરયુ છે! હે પાપે! રાજાના ઘાત કરવા માટે તને કયા દૃષ્ટપુરુષે માકલી છે! રાજા મેલ્યા. સ્ત્રીને વિષે આટલું બધુ સાહસ સ'ભવતું નથી. માટે હે દૈવિ કાઇ પણ આ દુષ્ટપુરૂષ હાવા જોઇએ. એના કાળ હવે આવી પહેાંચ્યા છે, એમ કહી રાજાએ પવિદ્યાઓના ઉચ્છેદ કરનારી વિદ્યાનું આવાહન