________________
સુરસુંદરી ચરિત્ર
પુનઃ સુખવાચક શબ્દ કા છે ? (૫)
લેાકેાના મનને રંજન કરનાર પુષ્પવન ફાને જોઈને વિકસ્વર થાય છે ? (૬)
૩૮૦
આ પ્રશ્નના ઉત્તરપણ આપણે જાણવા જોઇએ. રાજાએ કહ્યું.
હું દિવસ-સ-ક'આ અક્ષરાને બેવાર વ્યસ્ત (પૃથક્ પૃથક્) અને બેવાર સમસ્ત આવન કરવાથી તારા પ્રશ્નાના ઉત્તર સિદ્ધ થાય છે—
જેમકે-પૂર્ણ ચદ્ર, ‘સસ'(શશ=મૃગ)ને ધારણ કરે
છે. (૧)
પામર લેાકા ક્ષેત્રમાં ‘ક' (જલ)ની ઈચ્છા રાખે છે, (૨)
અંતગુરુ સગણનુ' સમેાધન, ‘રા’ (હેસ) થાય છે, (૩) ‘સ' (સુખ) (૪) ‘ક' (સુખ) એ બંને શબ્દો સુખ વાચક છે (૫)
‘સસક' (શશાંક) ચંદ્રને જોઈ પુષ્પવન ખીલે છે (૬) પરસ્ત્રી, ‘સસંક' (સશંક) શ‘કિત થઈને જારપુરૂષા સાથે ક્રીડા કરે છે. (૭)
આ પ્રમાણે પ્રશ્નોત્તરની વ્યાખ્યાના રસમાં જ આસક્ત છે હૃદય જેમનુ એવાં રાજા અને રાણી બંને જણ વિનાદ કરતાં કદલીગૃહમાં બેઠાં હતાં.