________________
૩૭
સુરસુંદરી ચરિત્ર શું ગ્રહણ કરે છે? (૩) આ પ્રશ્નનને ઉત્તર પણ તું કહે
સુરસુંદરી બેલી.
હે દેવ! સં–બલ-એ અક્ષરોમા એકેક વધારવાથી અનુકમે તમારા પ્રશ્નને ઉત્તર આવી જાય છે.
જેમકે, દરેક જણ, સં(સુખ) ઈછે છે, (૧) ઇંદ્રનું આયુધ સબ (વા) હોય છે. (૨)
પથિક લોક માર્ગમાં સંબલ (ભાનુ) ગ્રહણ કરે છે, (૩)
રાજાએ કહ્યું હે દેવિ ! હવે તું બેલ, પછી દેવી બેલી. હે પ્રિયતમ? લક્ષમીનું સંબોધન શું ? (૧) કયાં રહેવાથી લોકેાની બુદ્ધિ નષ્ટ થાય છે ? (૨) - સુભટ ક્યા સ્થાનમાંથી નાસત નથી ? (૩)
આ પ્રશ્નને ઉત્તર આપ કહો.
રાજા બોલ્યા હે સુંદરિ! “સં–ગા-મે, આ અક્ષરેને ઉલટી રીતે એક એક વધારવાથી પ્રત્તર સિદ્ધ થાય છે;
જેમકે-લક્ષમીનું સંમેલન, મે (હે લક્ષમી) થાય છે (૧) ગામ (ગામડામાં રહેવાથી બુદ્ધિને નાશ થાય છે (૨) સંગમ (સંગ્રામ)માંથી સુભટ નાસતા નથી (૩) ફરીથી નરેંદ્રના કહેવાથી સુરસુંદરી બેલી. હે નરાધીશ ! પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે ? (૧) પામરલોક ક્ષેત્રમાં કેની ઈચ્છા રાખે છે? (૨) અંતગુરુનું સંબંધન શું ? (૩) સુખવાચક શબ્દ કર્યો છે ? (૪)