________________
સુરસુંદરી ચરિત્ર
૩૮૧
સર્પદંશ
તેવામાં અકસ્માત મેટો એક કાળો સર્ષ ત્યાં આવ્યો.
પૂર્વનો વૈરી એ તે દુષ્ટ સર્ષ, તે બંનેના પૃષ્ઠભાગમાં બહુ રોષવડે દંશ કરી ત્યાંથી ચાલતે થો.
તે સર્ષ સુરસુંદરીના જોવામાં આવ્યો, કે તરત જ તેણેએ બુમ પાડી કે “સર્પ, સર્પ
એ પ્રમાણે તેણીને કેલાહલ સાંભળી હાથમાં પગ લઈ તેના અંગરક્ષકે દેડતા આવ્યા અને પિતાના અપરાધને લીધે કંપતું છે શરીર જેનું એવા તે સપને નાસત જોઈ તેમણે આ દુષ્ટ માટે અપરાધ કર્યો છે, એમ જાણી તેને તિલ જેવડા ટુકડા કરી નાખ્યા.
ક્ષણમાત્રમાં તેના પરિજનને માટે કોલાહલ રાજા અને રાણીના શરીરમાં રહેલા વિષ વિકારની સાથે ઉછળવા લાગ્યા. વિષઘાતક ઉપચાર
રાજા અને રાણીના શરીરમાં વિશ્વવિકાર પ્રસરી ગયો. જેથી તેઓ અચેતન સ્થિતિમાં આવી પડયાં.
તે જોઈ અધિકારી પુરૂએ તરત જ તેની શાંતિ માટે મંત્રવાદી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મુખ્ય ગાડિકાને ત્યાં બોલાવ્યા.
કેટલાક તે મંત્ર જાપ કરવા બેસી ગયા,