________________
૩૮૪
સુરસુ દરી ચરિત્ર
ગર્ભધારણ
સુરસુંદરી દેવી પણ તે જ દિવ્સે સગર્ભા થઈ. અને તે દુષ્ટ ગČના પ્રભાવથી સુરસુંદરીના સ્નેહ
પેાતાના સ્વામી ઉપરથી નષ્ટ થઈ ગયા.
જેમ જેમ ગર્ભની વૃદ્ધિ થવા લાગી, તેમ તેમ દેવી પણ ગર્ભાના પ્રતાપથી નિષ્ઠુર હૃદયવાળી થઈ ગઈ અને પેાતાના હાથથી રાજાને હું' મારી નાખુ', એમ તે ચિંતવન
કરવા લાગી.
રાજા પાર્તે તેને મેલાવે છે, તે પણ તે રીસાય છે અને નિષ્ઠુર વચના મેલ્યા કરે છે.
ભાગવિલાસની ઈચ્છા કરતી નથી.
હાઠ પીસીને ભ્રકુટી બહુ ભયંકર ચઢાવે છે. એણીના સામુ જોવાથી વિપરીત મુખ કરીને તે એસી રહે છે.
એ પ્રમાણે તેણીનુ વિપરીત સ્વરૂપ જોઈ પ્રિય વદા કહેવા લાગી.
હું ભદ્ર! તુ' એકદમ સ્નેહ વિનાની થઈને રાજાના તિરસ્કાર કેમ કરે છે?
તે સાંભળી સુરસુંદરી ખાલી દુષ્ટ એવા આ ગર્ભના દોષ વડે તેમજ મારા કને લીધે રાજાની ઉપર મને અલાહારે દ્વેષ ઉત્પન્ન થાય છે.
તુ' રાજાની પાસે જા અને તેમને તુ' કહે, કે જેથી સ્નેહહીન એવી મને જોઈ તે મારી ઉપર અન્યથા ભાવ ચિ ંતવે નહી.