________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૩
સર્વત્ર સૌંના સમુદૃાય જેમાં પ્રસરી રહ્યા છે, એવી ભયંકર અટવી સિવાય કંઇ પણ હુ જોઈ શકી નહી.
કાઈ ઠેકાણે ભયજનક એવા કેસરી સિંહાના નાદ સાંભળીને મૃગલાઓ બહુ ત્રાસ લેાગવી રહ્યા હતા.
કાઇ ઠેકાણે મદોન્મત્ત એવા જ*ગલી પાડાનાં મોટાં યુદ્ધ મચી રહ્યાં હતાં.
કાઈ ઠેકાણે દાવાનળથી મળતા એવા પ્રાણીઓના ભયંકર શબ્દો સ`ભળાતા હતા.
કોઈ ઠેકાણે પ્રચંડ સ્વભાવવાળા ગેડાએએ મારી નાખેલા અનેક મૃગલાઓના રુધિરને લીધે બહુ ભય લાગતા હતા,
કોઈ ઠેકાણે સિંહાના દર્શનથી અનેક ગજે'દ્રો નાસ
ભાગ કરી રહ્યા હતા.
વળી માટાં ધનુષ જેમના હાથમાં રહેલાં છે, એવા શિકારી પુરૂષો જેની અ`દર પરિભ્રમણ કરતા હતા,
મઘા નક્ષત્ર, ધનરાશિ, હસ્ત અને આર્દ્રા નક્ષત્ર જેમાં ગતિ કરે છે.
મેાટા આકડાઓના મૂળ વડે વ્યાપ્ત (જયેષ્ઠા નક્ષત્ર, સૂર્ય, અને મૂલ નક્ષત્રથી વિરાજીત)
ઉત્તમ વ્રતધારી મુનિએ વડે વિભૂષિત, (પૂર્વાભાદ્રપદ્મ તથા ઉત્તરાભાદ્રપદ અને શ્રવણ નક્ષત્ર વડે વિભૂષિત) શુષ્ક એવાં મૃગલાઓનાં મસ્તકા (શુક્રવાર અને ભૃગશીર્ષ નક્ષત્ર) વડે સમન્વિત, મેાટા ચિત્રા તથા રાહિણી