________________
३०७
સુરસુંદરી ચરિત્ર વાહ હતા. તેને સુંદરી નામે સ્ત્રી હતી, તેણીને સુધર્મ નામે એક પુત્ર હતા.
તે ચંદન વણિક પણ ત્યાંથી મરીને સુધર્મને સહોદર ધનવાહન નામે નાનો ભાઈ કે.
તે જ એરવતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠપુરની અંદર હરિદત્ત નામે શ્રેષ્ઠી હતે. વિનયગુણમાં પ્રધાન વિનયવતી નામે તેની ભાર્યા હતી, વસુદત્ત નામે તેણુને પુત્ર હતે.
તે સમયે અટવીમાં સિંહે મારી નાખેલી લક્ષ્મી અનેક તિર્યંચોની નિમાં પરિભ્રમણ કરીને છેવટે કાળ કરી વિનયવતીની કુક્ષિથી સુલોચના નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ.
તે રૂપવડે દેવાંગના સમાન હતી. વળી તે ચંદન વણિકની ભાર્યા સંપદા પણ ત્યાંથી કાળ કરીને અનંગવની નામે સુચનાની નાની બહેન તરીકે ઉત્પન્ન થઈ. - મલહણ વણિકની ભાર્યા સરસ્વતી પણ મરીને તે અનેથી નાની વસુમતી નામે ઉત્પન્ન થઈ.
એ પ્રમાણે તે ત્રણે જણએ દૈવયોગથી એક જ સ્થાનમાં ઉત્પન્ન થઈ અને તે ત્રણે બહેને પરસ્પર બહુ સ્નેહભાવથી વર્તતી હતી. અનુક્રમે તેઓ વન અવસ્થાને પ્રાપ્ત થઈ.
માતાપિતાએ સમાન જાતિ, સુંદર રૂપ અને સમાન ગુણવાળા વેરાની સાથે તેમને પરણાવી, તેમાં મેટી