________________
સુરસુ દરી ચરિત્ર
૩૦૯
સમાન એવા તે કુમારને જોઈ કાઈક યુવતી વિચાર કરવા લાગી;
જેણીના આ પતિ હશે, તે પ્રમા જ આ દુનિયામાં પુણ્યવતી અને કૃતાર્થ ગણાય.
તેમજ કુમારને જોવામાં લીન થયુ છે ચિત્ત જેણીનું, ત્યાગ કર્યા છે અન્ય વ્યાપાર જેણીએ અને નિષ્પદ છે નેત્ર જેનાં એવી કેટલીક સ્ત્રીએ સુરવધૂની લીલાને વહન
કરવા લાગી.
જેણીના હાથમાં મુક્તાફલના સુંદર હાર રહેલા છે એવી કાઈક સ્રી સ્ફટિકાક્ષની માળાને હસ્તમાં ધારણ કરી ધ્યાનમાં રહેલી યાગિનીની માફક શેાલે છે.
કૌતુકને લીધે બહુ વેગમાં આવી ગયેલી અને વૃદ્ધજનાની શકાને લીધે નિવૃત્ત થયેલી કેાઈક યુવતી કુમારના નિગ મનમાં હિંડાલે આરૂઢ થયેલીની માફક શેાભે છે.
લીલા વડે ચાંચલ છે નેત્રા જેનાં એવા કુમારને જોઈ નિ:શ્વાસ મૂકતી અને કામદેવના ખાણા વડે વિધાયાં છે અ’ગ જેનાં એવી હાય ને શુ ? તેમ કાઇક યુવતીને જાણીને ચતુર સખીએ તેને જોયા કરે છે.
વળી કાઇક યુવતી પેાતાના બાળકને ચુંબન કરે છે. અન્ય કાઈ યુવતી પેાતાની સખીના કંઠનુ આલિ'ગન
કરે છે.
કાઈક યુવતી ગાયન કરે છે,.