________________
સુરસુંદરી ચરિત્ર મૃગલો પણ વારંવાર અર્જુન તરફ દૃષ્ટિ કરતે બહુ ભયને લીધે નાશી ગયા. પરંતુ પિતાની સ્ત્રીના વિયેગ વડે તેનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે શોકાતુર થઈ ગયો.
અજુન મૃગલીની પાસે ગયો. તેના હૃદયમાં દયા આવી, તેથી તે મૃગલીને અર્જુન પોતાના સ્થાનમાં લઈ ગયો. ઠંડા પાણી વડે તેણીના શરીરે સિંચન કર્યું. તેથી તે સચેતન થઈ ગઈ.
તેણીને પ્રસવ થ, કેદ્રાના સરખે છે વર્ણ જેને અને મુગ્ધ સ્વભાવવાળો તે બાળક પિતાની પાસે ગોથાં ખાવા લાગે, મૃગલીએ પુત્રના પ્રેમવડે તે બાળકને ધાવવા માટે પોતાને સ્તન (ચળ) આપે.
મનહર આકૃતિ વાળા તેમજ વિશાલ અને સ્નિગ્ધ નેત્રો વડે સુશોભિત એવા તે મૃગના બચ્ચાને જોઈ બંધુશ્રીએ કહ્યું.
આ મૃગ બાલક તે મારે રમવાનું રમકડું થશે. - ત્યારબાદ તેણીએ તે બચ્ચાના ડાબે પગે એક સુંવાળી
દોરી બાંધી મૃગલી પણ પીડાથી મુક્ત થઈ એટલે તે - બચ્ચાને ત્યાં મુકીને ભયને લીધે પલાયન થઈ ગઈ. અને પિતાના સ્વામીને તે મળી ગઈ.
બાદ તે મૃગલી બચાના સ્નેહથી વારંવાર ત્યાં - જાય છે, પરંતુ ભયને લીધે તે સ્થાનમાં તેની પાસે જઈ -શકતી નથી.