________________
સુરસુંદરી ચરિત્ર
કેળાના વનાની અંદર રહેલી અને ભવ્ય આકૃતિવાળી રત્નમય શિલાએના પૃષ્ઠભાગ ઉપર પ્રવર્તમાન ગીત, વાઘ અને નાટયના રસથી ખેંચાયુ છે ચિત્ત જેવુ એવા પાતાના અંતઃપુર સહિત શ્રી મકરકેતુ રાજાના હિમાલયમાં મધ્યાહ્ન સમય થઈ ગયા.
૩૭
ભેાજનના સમય થવાથી રસાઇઆએ સૂચના આપી. પછી ત્યાંથી નિવૃત્ત થઈ રાજા વિધિપૂર્વક શ્રીજિનેંદ્ર પૂજા તથા ચૈત્યવદન કરીને વિદ્યાધરાના પરિવાર સહિત લેાજનગૃહમાં ગયા.
વિવિધ જાતનાં સુ'દર ભાજન કરી સુરસુ ંદરી સહિત તે રાજા પુનઃ કલીગૃહમાં ચાલ્યા ગયેા. ક્ષણ માત્ર વિષય ક્રીડા કરીને શયનાસન ઉપર તેએ અને જણ સુઈ ગયાં.
ત્યારપછી જાગ્રત થયેલી સુરસુંદરીએ રાજાને કહ્યું. હે પ્રિયતમ! ક્ષણમાત્ર આપણે અહી વિબુધજનાને લાયક એવા વિનાદ કરવા ઉચિત છે માટે કંઈપણ તમે પ્રશ્નોત્તર ખાલે.
પ્રશ્નાત્તર વિનાદ
વિનાદ છે પ્રિય જેને એવી સુરસુ દરીના અભિપ્રાય જાણીને રાજા મેલ્યા.
હૈ સુ'રિ ! આકાશમાં કાણુ જાય છે? (૧) મનુષ્ય કાને ઇચ્છે છે ? (૨) ચ'દ્રની ગતિ કયાં હેાય છે ? (૩) હંમેશાં શાથી પ્રીતિ વખણાય છે ?