________________
૩ ૬૭
સુરસુંદરી ચરિત્ર - ~
પુત્રને શિખામણ આપી પોતાના સમગ્ર પરિવારને પૂછીને કમલાવતીદેવી સહિત તેણે તીવ્ર વૈરાગ્ય વડે ગુરુની પાસે દીક્ષા લીધી.
શ્રીદેવનામે પોતાના પુત્રને કુટુંબ ભાર સેપીને પિતાની સ્ત્રી સહિત ધનદેવશ્રેષ્ટીએ રાજાની સાથે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું.
કામગોથી નિવૃત્ત થયેલા ચિત્રવેગે પણ ચિત્રગતિ આદિક વિદ્યાધરો સહિત ગુરુમહારાજના ચરણ કમલમાં ભવભેદિની એવી પ્રત્રજ્યા ગ્રહણ કરી.
| કનકમાલા વિદ્યાધરીએ પણ સૂરિના પ્રવચનથી પ્રતિબંધ પામીને પ્રિયંગુ મજરી પ્રમુખ બહુ વિદ્યાધરીએ સહિત ચારિત્રવત ગ્રહણ કર્યું.
નરવાહનરાજ પણ મકરકેતુને રાજ્ય આપી, સુપ્રતિષ કેવલી ભગવાનની પાસે દીક્ષિત થયે.
એ પ્રમાણે અમરકેતુરાજાની સાથે વિદ્યાધર અને રાજાઓ મળી દશહજાર તેમજ કમલાવતી પ્રમુખ સ્ત્રીઓ વિશહજાર, એમ એકંદર ત્રીશહજાર ને શ્રી કેવલી ભગવાને એક સમયે સાથે દીક્ષા આપી.
તે સમયે સંનિહિત દેવે તે સર્વ ભવ્ય જીવોને વરૂપાત્રાદિક મુનિનાં ઉપકરણે આપ્યાં. મકરકેતુ રાજ
દીક્ષા પ્રદાન થયા બાદ મકરકેતુ રાજા છે.
હે ભગવન ! સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવાને હું : અશક્ત છું, માટે કૃપા કરી ગૃહસ્થને ઉચિત એવા ધર્મને - ઉપદેશ અમને આ