________________
રયાસને નાશ કરવા
સુરસુંદરી ચરિત્ર
૩૫૧ mimmmmmmmm ભાઈ શેખરાજ રહેતો હતો, તેની પાસે તે ગઈ ત્યાં રહ્યા બાદ અનુક્રમે હું યૌવન અવસ્થામાં આવી ગયા..
પશ્ચાત્ શંખરાજાને સાથે લઈ હું ચંપાનગરીમાં ગ, સંગ્રામ કરીને મેં વિમલ મંત્રીને યુદ્ધમાં મારી નાખ્યા. અને ચંપાનગરીમાં રાજ્યાસને હું બેઠો. વિમલના પુત્રે પણ મારા ભયથી કંપીને ત્યાંથી નાસી ગયા અને હતિશીષ નગરમાં જઈને જિતશત્રુ રાજાની સેવા કરવા લાગ્યા. પ્રભકર રાજા
રાજગાદીએ બેઠા પછી હું નીતિપૂર્વક રાજ્ય ચલાવતું હતું, પક્ષપાત રહિત પ્રજાનું સંરક્ષણ કરતે હતો. તેમજ મારા પરાક્રમને લીધે કેઈપણ શત્રુએ મારી દષ્ટિગોચર થતા નહતા. - વળી બાહુબળના ગર્વને લીધે હું હાથીઓની સાથે ત્યાં ક્રીડા કરતા હતા. તેથી સર્વદેશોમાં મારી પ્રસિદ્ધિ થઈ
આ ભરતક્ષેત્રમાં પ્રશંકર રાજાના સરખો બીજે કેઈ બળવાન નથી, જે રાજા રૂઝ અને મમ્મત એવા ગદ્રને એક બાહુવડે પકડી રાખે છે.
બાદ હું પણ ઘણા કાળ સુધી તે ચંપાનગરીમાં રાજય કરીને સદ્દગુરુની પાસે પ્રતિબંધ પામ્યો. - પછી પિતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી મેં દીક્ષા ગ્રહણ કરી.