________________
સુરસું દરો ચરિત્ર
૩૨૫
સુબધુના ઉન્માદ
હવે તે સુબધુ પેાતાની સ્ત્રીના ભારે વિરહ દુઃખના આઘાતથી બહુ પીડાવા લાગ્યા.
દુકાન, ઘર કે ઉદ્યાનાદિક કોઈ પણ સ્થાનમાં તેને શાંતિ થતી નથી.
રાત્રી દિવસે તે શેકાતુર થઈ કનકરથ ને મારવાના અનેક પ્રકારના ઉપાય ચિતવવા લાગ્યા. રૌદ્રધ્યાને વશ થઈને ટ્વીનમુખે તે ૨'કની માફક ભાગવિલાસના સમયે પ્રથમ કરેલી ક્રીડા, હાસ્ય વચન અને પ્રેમ સહિત આલિ ગનાદિકને વારંવાર સભારીને ગ્રહેાથી ઘેરાયેલાની માફક ઉન્મત્ત થઈ ગયા, જેથી પેાતાના ઘરમાં ક્ષણમાત્ર રહેતા નથી.
હે મૃગાક્ષિ ! મને એકલાને મૂકી તુ કાં ચાલી ગઈ છે ? તને કોણ હરી ગયા છે ? તુ કેમ સૌંતાઇ ગઈ છે ? એમ પ્રલાપ કરતા તે મૂઢની માફ્ક ઉદ્યાન અને અરણ્યાદિક સ્થાનામાં ભમવા લાગ્યા.
હૈ સુંદરી ! મારી ઉપર તું કેમ રીસાઈ ગઈ છે ? જેથી મને આત્મદર્શીન જલટ્ઠી તું આપતી નથી.
હું હવે તને કાં જોઇશ ? આટલેા બધા રાષ રાખવા તને ઘટતા નથી. હવે કૃપા કરી મને જલદી તું દન આપ. વળી જે જે પેાતાને મળે છે, તે સર્વે ને એમ પૂછે છે. ભાઈ! તમે મારી સ્ત્રીને દેખી ? એમ વિવિધ પ્રકા૨ના વિલાપ કરતા સુબંધુ તે નગરીમાંથી નીકળી ગયા