________________
૩૩૭
‘સુરસુંદરી ચરિત્ર તે બંનેના વિષયસુખને અનુભવ કરતાં ઘણું સમય વ્યતીત થયા.
બાદ કોઈ એક સમયે કનકમાલા સ્ત્રી સહિત તે તે ચિત્રગ વિદ્યાધર અષ્ટાપદ ગિરિમાં શ્રી જિદ્ર ભગવાનને વંદન કરવા માટે ગયે.
ત્યાં ભરતરાજાએ કરાવેલી શ્રી જિદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાંદીને ત્યાંથી તે પાછા આવતો હતે.
તે સમયે ત્યાં શિલા ઉપર પડે અને શૈતાઢય. ગિરિના વનનિકુંજને પોતાની કાંતિવડે વિકાસ કરતે તેમજ ગળામાં બાંધેલા દિવ્યમણ વડે વિભૂષિત અને નેત્રોને આનંદ આપતે એ તે બાળક તેના જેવામાં આવ્યા. વીંટીમાં રહેલા તે દિવ્યમણને જે તે વિસ્મિત થઈ ગયે. અને તે બેત્યે!
હે પ્રિયે? જેના પ્રભાવથી પ્રથમ સર્ષોથી વીંટાયેલો પણ હું જીવતો રહ્યો હતે.
તેજ આ દેવે આપેલે દિવ્યમણિ છે.
આ બાલકના કંઠમાં આ મણિ કેણે બાંધ્યો હશે? અથવા આ બાળકને જન્મ થયે હશે કે, તુરતજ એની માતાએ રક્ષા માટે એના કંઠમાં બાંધ્યો હશે.
ત્યાર પછી કેઈ એક વૈરીએ અપહાર કરી એને અહીં મૂકે છે. માટે હે પ્રિયે! તું એને લઈ લે તારે ભાગ-૨/૨૨