________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૫
આભૂષણરૂપ સુંદર સમૃદ્ધિમય રત્નસ ંચય નગરની અ'દર કુલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયા.
તેનું નામ ચિત્રવેગ હતું, ખાદ્ય તે ચંદ્રરેખા દેવી પણ ત્યાંથી ચવીને શ્રીકુંજરાવત્ત નગરમાં અમિતગતિ વિદ્યાધરના પ્રિય ભાર્યા ચિત્રમાલાની કુક્ષિએ કૅનમાલા નામે બહુ પ્રિય એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ.
હવે પૂર્વે કહેલા વસુદત્ત નામે જે સુલોચનાનેા ભાઈ હતા, તે પણ સ’સારમાં પરિભ્રમણ કરીને બૈતાઢય ગિરિમાં ગ`ગાવત્ત નગરની અંદર શ્રી ગધવાહન વિદ્યાધરની મદનાવલી ભાર્યાને વિશે નભાવાહન નામે પુત્ર થયા
પછી તે કનકુસાલા ને નભાવાહન સાથે પરણાવવાના ઠરાવ કર્યા હતા, પર`તુ ચિત્રવેગે કપટવડે તેણીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યું.
ત્યાર પછી નભાવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધીને પડતા મૂકા અને વિલાપ કરતી નăમાલાને પણ પેાતાના નગરમાં લઈ ગયા. નભાવાહનની અજ્ઞાનતા
હું નરેન્દ્ર! જે! આ દુનિયાની અજ્ઞાનતા કેટલી છે? પચયાતરને પ્રાપ્ત થયેલી અને પેાતે નહી ઈચ્છતી છતાં પણ તે પેાતાની બહેનની સાથે અજ્ઞાન દોષને લીધે ક્રીડા કરવા માટે તે નભાવાહન ઈચ્છે છે.