________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૩. .
મણિ સહિત દેવીના હાથના પ્રહારવડે પીડયાં છે. અંગ જેનાં એવા કાલમાણે હાથીને છેડી દીધા અને પેાતાની માતાની સાથે આકાશમાંથી પડીને તે વરી મરી જશે, એમ વિચાર કરતા તે સુર કૃતાર્થ થઈ પેાતાના સ્થાનમાં ગયા. દેવી પણ હાથી સહિત આકાશ માંથી સરાવરમાં પડી.
ત્યાર પછી ત્યાંથી બહાર નીકળીને શ્રીદત્ત. સાથ વાહને મળી,
ત્યાર પછી હૈ નરેંદ્ર ! તે સાની સાથે કુશાગ્ર નગર તરફ ચાલી. માર્ગોમાં ભીલ લેાકેાએ સાને લુંટી લીધા.
ત્યાર પછી અટવીમાં પડેલી કમલાવતીએ તેજ અટવીમાં પુત્રને જન્મ આપ્યા.
વિભ’ગ જ્ઞાનના ઉપયોગ વડે પૂર્વના વૈરી દેવને ખબર પડી કે, મારા વૈરીના જન્મ થયા છે. એમ જાણી ફરીથી પણ નિય સ્વભાવવાળા તે દેવ વરીનું સ્મરણ કરીને બહુ ક્રોધાતુર થઇ એકદમ દેવીની પાસમાં આળ્યે,
૨ પાપ! આજ સુધી હું તારી તપાસમાં જ હતા, પરંતુ આજે ઘણા સમયે તુ મારા જોવામાં આવ્યા છે, માટે આજે મારા ઊરના અંત હું કરીશ,
રે દુ! હવે હાલમાં તું તારા દુષ્કૃત્યનુ ફૂલ ભેણવ. હું નરેદ્ર ! એ પ્રમાણે ખેલતા કાલમાણુ સુઈ ગયેલી મલાવતીના ખેાળામાંથી તારા પુત્રને હરી ગયા