________________
૩૪૮
સુરસુ ંદરી ચરિત્ર
હે ભગવન્ ! તૈદેવે મારી વિદ્યાઓના ઉચ્છેદ શા
માટે કર્યાં?
ત્યારબાદ મુનિએ પણ વૈરનુ` સમગ્ર કારણ કહી સભ
ળાવ્યુ..
તે પછી મુની'દ્રનુ વચન સાંભળી અમરકેતુકુમારને ઉહાપાહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. પેાતાના પૂર્વભવનુ' સ્મરણ કરીને કુમારે કહ્યું કે;
હે ભગવન્ ! આપનું કહેવું સત્ય છે.
વળી ક્રીથી તેણે પૂછ્યુ
હે ભગવન્! તે દેવે અપહરણ કરીને સુરસુદરી કાં મૂકી છે ?
મુનિએ કહ્યુ, ચ્યવનકાળના સમયે તે દેવના હાથમાં રહેલી સુરસુ દરી આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં
પડી હતી.
હે કુમાર! હાલમાં તે હસ્તિનાપુરમાં કમલાવતી
નામે તારી માતાની પાસે રહેલી છે.
તે સાંભળી કુમાર ખેલ્યા.
હૈ મુનીંદ્ર ! શું મારા પિતા અને આ નમાલા મારી માતા નથી !
ત્યારપછી મુનિએ તેના સશયને દૂર કરવા માટે દેવે અપહરણ કર્યું', વિગેરે સવૃત્તાંત તેને કહી સ`ભળાવ્યુ.