________________
સુરસુંદરી યત્રિ
૩૨૪
પરિણામ પ્રગટ થયેા.
ચિત્તની વિશુદ્ધતા જોઇ ગુરૂશ્રીએ તે બંનેને સસાર તારિણી શ્રીમતી ભાગવતી દીક્ષા આપી.
ત્યાર પછી પ્રવૃત્તિની પાસે પેાતાની અને હેનાની સાથે રહેલી સુલોચના ગુરુના વિનયમાં સમ્યક્પ્રકારે તત્પર રહી છતી અનેક પ્રકારની તપશ્ચર્યાએ કરવા લાગી.
એ પ્રમાણે ચંદ્રયશાની પાસે રહેતી એવી ત્રણે સાધ્વીઓનાં બહુ પૂર્વ લાખવર્ષ ચાલ્યાં ગયાં.
તેમજ ઘનવાહનમુનિની સાથે રહેલા કનથમુનિનાં પણ બહુ કાડાકાડીવ વ્યતીત થયાં. શશિપ્રભ દેવ
ત્યાર પછી પેાતાના આયુષની સમાપ્તિના સમયે સૂરીશ્વરે અનશન વ્રત ગ્રહણ કર્યુ”. સમાધિપૂર્વક કાળ કરી બીજા દેવલાકમાં ચંદ્રાર્જુન વિમાનના અધિપતિ શીપ્રભ નામે તે ધ્રુવ થયા.
ધનવાહનમુનિ પણ કાળ કરી તે શશિપ્રભના વિદ્યુત્પ્રલ નામે સામાનિક દેવ થયા.
17
તેની શ્રી મરીને ચંદ્રરેખા નામે તેની દેવી થઈ.
।
તેમજ વસુમતી સાધ્વી પણ કાળ કરીને તે વિમાનમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ચ'દ્રાન દૈવની ચ'દ્રપ્રભા નામે દેવી થઈ.