________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૭
તેમને પકડીને તેમના મસ્તક ઉપર માટી લપડાકા મારે છે, તેમજ ચાબુકોના પ્રહાર કરે છે,
વળી કેટલાક મંત્રવાદીએ મડલે ખે‘ચીને તેમની અંદર તેઓને બેસાડીને બહુ કાળજીપૂર્વક મંત્રીને સરષ વના ઘાત વડે તેમને વારવાર હણે છે.
કેટલાક તેા એરડાની અંદર તેમને પૂરીને ખિલાડીના બચ્ચાઓની વિષ્ઠા સહિત ગુગળ આદિકના ધૂપ આપે છે.
વાયુના પ્રકાપને લીધે આ ઉન્માદ થયા હશે, એમ શંકા કરતા વૈદ્યોએ પણ બહુ પકારના ઉપચાર કર્યાં. પરંતુ તેમને કાઈ પ્રકારના ગુણ થયા નહી”,
ત્યાર પછી પ્રણચિત્તવાળાં તે ખનેના સમય ઉન્મત્ત. દશામાં ચાલ્યા જાય છે. રાજાએ તેમની રક્ષા માટે પ્રાહ રિકાના બદામસ્ત સારી રીતે કર્યાં હતા.
એક દિવસ પ્રાહરિક લાકો રાત્રીના સમયે ઊ'ઘી ગયા, ત્યારે તેઓ પેાતાના એડી આક્રિક બધનાને તાડી નાખીને ગુપ્ત રીતે નગરીમાંથી બહાર નીકળી ગયાં, અને શીતાાદિક બહુ દુઃખથી પીડાતા એવાં તે બંને જણુ જ્યાં ત્યાં ભમવા લાગ્યાં.
હું નરેદ્ર ! આ પ્રમાણે સ`સારમાં આત્મા-જીવ પ્રથમ સુખી થઇને પાછા દુઃખીએ પણ થાય છે.
પેાતે રાજા છતાં પણ પૃથ્વી ઉપર ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, તેમજ આઢવા પાથરવાના સાધન સિવાય નગ્ન દશામાં ભૂમિ ઉપર સૂઇ રહે છે.