________________
સુરસુંદરી ચરિત્ર
૩૨૧ - એ પ્રમાણે વસુમતી સાધ્વી સહિત અનંગવતી આર્યા ચંદ્રયશા પ્રવર્તિનીની પાસમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. .
. કનકરથ અને સુલોચના
એક દિવસે તે બંને સાદવીઓ વિહારભૂમિએ બહાર ગઈ હતી, તેવામાં ત્યાં બહુ બાળકેથી વીંટાએલો ઉન્મત દશામાં રહેશે અને સુલોચના સહિત કનકરથ તેમના જોવામાં આવ્યું.
તેઓ ગાંડાની માફક ઉચ્ચવરે વિવિધ પ્રકારનું ગાયન કરતા હતાં, અનેક પ્રકારે નૃત્ય પણ કરતાં હતાં અને શરીરે ધૂળ પણ બહુ વળગેલી હતી, એવી વિષમ સ્થિતિમાં રહેલાં તે બંનેને જોઈ બેદાર થઈ અનંગવતી બેલી.
હે આયે વસુમતી! આ શી આપણી બેન સુલોચનાના સરખી દેખાય છે. જેણના શરીરે જીર્ણ ફાટેલા વસ્ત્રના ટુકડાઓ રહેલા છે,
વળી જે બીચારી ગ્રહગૃહિત (2) પુરૂષની પાસમાં ઉભેલી છે તે જોઈ વસુમતી બહુ વખત સુધી તપાસ કરીને શેકાતુર થઈ બોલી.
તો તે કનકરથરાજ છે અને આ આપણી ભગિની સુચના છે. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી. • -
એમ જાણુને તે બંને જણીઓ તેમની પાસે ગઈ ભાગ–૨/૨૧