________________
સુરસુંદરી ચરિત્ર
સુલેાચના, નિન્નવર્ડના જીવ જે સાગરદત્તના પુત્ર સુબંધુ હતા, તેની સાથે પરણી.
૩૦૮
બીજી અનંગવતી, વિજય નગરીમાં ધનભૂતિને પુત્ર અને પેાતાના પૂર્વભવના સ્વામીના જીવ જે ઘનવાહન હતા, તેની સાથે પરણી.
ત્રીજીવસુમતી પેાતાના પૂર્વ ભવના સ્વામી મલ્હણને જીવ જે સમુદ્રદત્તના પુત્ર ધનપતિ હતા, તેની સાથે પરણી. મેાટી સુલેાચના વિના અને ભગિનીએ વિતવ્યતાના ચેાગથી બહુ સ્નેહાલુ એવા પૂર્વભવના વલ્લભ સાથે જોડાણી.
સુલેાચના પૂર્વભવના અભ્યાસથી સુબધુની ભાર્યા થઈ, પરંતુ તે સુખ તેણીના પૂર્વભવના સ્વામી નથી. એ પ્રમાણે તેમના દિવસે બહુ આનંદ સાથે વ્યતીત
થતા હતા.
નકરથકુમાર
એક દિવસ નકરથકુમાર પેાતાના સુભટમ'ડલ સહિત અશ્વક્રીડા કરવા માટે ઘેાડેસ્વાર થઈ રાજમાર્ગોમાં ચાલતા હતા, તે સમયે નગરની યુવતીએ પેાતપાતાની હવેલીઓ ઉપર ચઢીને રાજમાગે નીકળતા કુમારને જોવા લાગી.
અનેક વિલાસાને આધારભૂત અને રૂપમાં કામદેવ