________________
૩૦૬
સુરસુ દરો ચરિત્ર
ખાર દિવસ થયા ખાદ નરથ એવુ' તેનું નામ પાડયું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયેા.
ભીમર્થ રાજએ પુત્રની યાગ્યતા જાણીને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી રાજશ્રી પ્રમુખ રાજકન્યાઓની સાથે તેને પરણાયેા, પછી યુવરાજપદે તેને સ્થાપન કર્યાં.
ત્યારપછી કનકરથકુમાર દેવલાકને વિષે દેવની જેમ ઉત્તમ પ્રકારના ભેગાને ભાગવવા લાગ્યા. સુબંધુ અને ધનપતિ
તે મેખલાવતી નગરીમાં વિગ માં પ્રસિદ્ધ એવા સાગરદત્ત અને સમુદ્રદત્ત નામે બંને ભાઈ એ સાવાહ તરીકે રહેતા હતા.
હવે તે અટવીમાં ભીલેાએ મારી નાખ્યા હતા, તે નિમ્નકના જીવ તિય ચ જાતિઓમાં અનેક દારૂણ ભવ ગ્રહણ કરી, ત્યાંથી નીકળીને સાગરદત્ત સાથે વાહને ત્યાં અન્ના નામે તેની ભાર્યાને વિષે સુમધુ નામે પુત્રપણે
ઉત્પન્ન થયા.
તેમજ મહુણુના જીવ પણ આયુષના અ’તમાં કાલ કરીને સમુદ્રદત્તની સુદ'સણા નામે ભાર્યાની કુક્ષિને વિષે ધનપતિ નામે પુત્રપણે ઉત્પન્ન થયા.
ઘનવાહન વણિક
વળી તે જ અરવત ક્ષેત્રમાં વિજયા નામે નગરી છે. તેમાં મહુ સમૃદ્ધિથી પરિપૂર્ણ ધનભૂતિ નામે સા