________________
૧૫૮
-
-
-
-
-
-
-
સુરસુંદરી ચરિત્ર એમ વિચાર કરી જેટલામાં મેં મારા ખેાળામાં જોયું તે ત્યાં પુત્ર નહોતે.
બાદ એકદમ મારા હૃદયમાં બહુજ આઘાત થયો અને હું વિચારમાં પડી; ' અરે! એકદમ આ શું થયું! કેઈ કારણને લીધે તે બાળક અહીંથી પડી ગયો હશે! અથવા કેઈ શત્રુ એનું હરણ કરી ગયે હશે !
અથવા આ મને સ્વપ્ન આવ્યું હશે! અથવા આ મારી બુદ્ધિને વિશ્વમ થયા હશે!
એમ વિચાર કરતી હું તે પુત્રના શોધમાં પ્રવૃત્ત થઈ
પછી હે મહારાજ ! તે સ્થાનમાં ચારે તરફ મેં ઘણું તપાસ કરી. પરંતુ પુત્રને કઈપણ જગ્યાએ પત્તો લાગ્યો નહીં.
પછી બહુ શેકાતુર થઈ ગઈ અને મસ્તકને વિષે વાવડે હણાયેલાની માફક મૂછિત થઈ હું નિરાધાર પૃથ્વી ઉપર પડી ગઈ. કમલાવતી વિલાપ
પિતાના પુત્રનું અપહરણ થયેલું જોઈ મૂર્શિત થયેલી કમલાવતીરાણી દૈવાગે શુદ્ધિમાં આવી.
ત્યાર બાદ બહુ શેકથી ભરાઈ ગયેલી તે દેવી પિતાનું હૃદય કુટતી પ્રલાપ કરવા લાગી.