________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૯ - હા દૈવ! આ ભયંકર અટવીમાં અધન્ય એવી હું એકલી આવી પડી છું. મારા દુઃખને કંઈ પાર ન હતું, છતાં જાત માત્ર એવા મારા પુત્રને કેઈપણ નિથ ઉપાડી ગયો.
વળી હું જાણતી હતી કે, પ્રભાતકાલમાં મારા પુત્રનું મુખ હું જઈશ, પરંતુ તે મારે મરથ હતાશ દૈવે અન્યથા કર્યો. - હે દૈવ ! અટવી પ્રવેશાદિક દારૂણ દુઃખ દઈને તું હજુ પણ શાંત ન થયો ?
જેથી મારા પુત્રનું તે અપહરણ કરાવ્યું?
હે વનદેવતાઓ! હું તમારે શરણે આવી, તે પણ મારા પુત્રનું અપહરણ થયું. તે પછી અહી દેવ પણ શું કરી શકે?
હા ! પુત્ર! આ શૂન્ય અરણ્યમાં શરણુરહિત મને એકલીને તે કેમ મૂકી દીધી ?
હા ! પુત્ર! મારા ખેાળામાં રહેલે તું અકસ્માત્ કેમ અદશ્ય થઈ ગયે?
શું મને એકલી મૂકી ચાલ્યું જવું તે પુત્રની ચગ્યતા ગણાય? જરૂર હું જેના નિષ્ફર શબ્દ સાંભળી જાગી ઉઠી, તેજ કે પિશાચે મારા પુત્રને અપહાર કરેલ છે. - જેના પ્રભાવ વડે એકદમ તે હાથી આકાશમાંથી