________________
=
=
=
=
સુરસુંદરી ચરિત્ર
૧૬૩ તાપસીએ પૂર્વોક્ત મારી સર્વ વાત કુલપતિની આગળ નિવેદન કરી.
પછી કૃપાલુ એવા તે કુલપતિએ મધુર વચને વડે મને કહ્યું,
હે વત્સ! સર્વ સુખનું કારણભૂત અને પરલોકમાં બંધુસમાન એવા ધર્મની આરાધના નહીં કરવાથી આ સંસારમાં પ્રાણીઓને આવાં દુખે સુલભ થાય છે. માટે લોકાંતરના સુખ માટે ધમસાધન અવશ્ય કરવું જોઈએ. જેથી આવા દુઃખને સમય આવે નહીં. અન્યત્ર કહ્યું છે કે,
હે ભવ્યપ્રાણુ! તું એટલું તે જાણે છે કે, પથિકને - શંબલ (ભાનુ) માર્ગમાં હિતકારક થાય છે. અર્થાત્ તેમનો
ખાસ આધાર ભાતા ઉપર જ હોય છે. તેમજ તારે પરલકની મુસાફરી તો કરવી જ પડશે, તો તું શુંબલને માટે કેમ યત્ન કરતા નથી?
વળી જે માર્ગમાં ચાલતાં પ્રાણુઓને કેઈ પ્રકારનો ક્રય વિકય થઈ શકતો નથી. તેવા માગે તારે અવશ્ય જવું પડશે. માટે ધર્મથી વિમૂઢ થઈ તું કેમ બેસી. રહ્યો છે?
એ પ્રમાણે શામાં દરેક ઠેકાણે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છતાં પ્રમાદને વશ થઈ પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઓને સ્વાધીન થાય છે. એમ સમજી ધીરપુરૂષે રાજ્યાદિકને ત્યાગ કરી વનવાસને સ્વીકાર
કપુર રાજ્યો અને પાન વશ થઈ