________________
૧૭૮
સુરસુંદરી ચરિત્ર વળી હે પ્રિયે ! દરેક પ્રાણુઓ પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મને અનેક પ્રકારની નિઓમાં જન્મ ધારણ કરી પિતે એકલો જ ભોગવે છે.
તેવા દુઃખના સમયમાં માતા, પિતા, ભર્તા કે બંધુ જન પૈકી કેઈ પણ શરણ થતું નથી.
હે સુંદરી ! રાગદ્વેષમાં પડી જે કંઈ અશુભકર્મ કર્યું હશે તેને લીધે આવા દુઃખની પરંપરા જોગવવી પડી.
હે દેવી! તને દુઃખ પડવામાં કંઈ જ બાકી રહ્યું નથી. છેવટ કુવામાં હું પડી તેમ છતાં પણ તારા સમાગમ થયે, તેથી હજુ હું મારા અપૂર્વ એવા કોઈ પણ મેટા પુણ્યને ઉદય માનું છું.
પ્રતિકૂલ કરવામાં તત્પર થયેલા દેવે એટલું સારું કર્યું કે, તારા શરીરે કઈ પણ ઈજા ન થતાં તારે સમાગમ થયે.
એમ અનેક વચને વડે અમરકેતુરાજા પિતાની સ્ત્રીને આશ્વાસન આપીને સૈન્ય સહિત ત્યાંથી નીકળે.
અનુક્રમે હસ્તિનાપુરમાં તે પહોંચી ગયે.
નાગરિક લોકોએ રાજાનું આગમન જાણ બહુ પ્રમોદ સાથે પ્રવેશ મહત્સવ કર્યો.
દરેક સ્થલે ધ્વજ પતાકાઓથી દુકાનેની શ્રેણીઓ . શાભાવવામાં આપી હતી.
અનેક પ્રકારનાં વાજીંત્રો વાગવા લાગ્યાં.