________________
સુરસુંદરી ચરિત્ર
જેની ઉંચાઈ માસઠ ચેાજન છે અને અમૂલ્યરનાથી જેની શાભા બહુ જ પ્રસરી કહી છે, એવા તે ભવનમાં દશહજાર સામાનિક દેવેાના પરિવાર સહિત હું રહું છું.
૨૮
શિવક નામે હુ. વેલ ધરાધિપતિ કહેવાઉં. અને એક પત્યેાપમનુ મારૂત આયુષ છે. તેમજ લવણ સમુદ્રમાં બીજી પણ મારી શિવકા નામની રાજધાની છે.
જેના વિસ્તાર ચારે બાજુએ ખારહજાર ાજનના છે. તેની અંદર અનેક દેવીઓના પરિવાર સાથે દીવ્યસુખના વિલાસ કરતા હું. ઘણીવાર રડું છે. તેમજ દઉભાસિગિરમાં પણ રહું છું. માટે હે ભદ્રે ! તારા પ્રસાદથી આવી ઉત્તમ રૂદ્ધિ મને પ્રાપ્ત થઈ છે.
હુ' દભાસ પર્વતમાં આભ્યા હતા. અવધિજ્ઞાન વડે રનદ્વીપમાં આવેલા તને જોઈ તારા દર્શન માટે હું અહીં આવ્યા છું. હવે મારે જે કંઈ કરવા લાયક કાય હાય તે ખતાવી મને તું કૃતાર્થ કર.
આ પ્રમાણે દેવનું વચન સાંભળી ધનદેવ પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા,
અહા ! માત્ર નવકારસ્મરણનું આટલું. બધુ ફળ છે, તા શ્રી જૈનધમ પામીને હું... દીક્ષાગ્રહણ કેમ નથી કરતા ? એમ તે ચિ'તવન કરતા હતા, તેટલામાં ફરીથી પણ દૈવ આવ્યા. હું મહાનુભાવ ! દેવનું દન નિષ્ફલ હાતું નથી, માટે તું તૈયાર થા, જેથી આજે હું તને બહુ રત્ના